કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે આ 6 ફળ


By Thakur Dharmendrasinh Dilipsinh2023-04-27, 09:34 ISTgujaratijagran.com

લીંબુ

બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં માટે લીંબુને તમારા ડાયેટમાં એડ કરો. આ વિટામિન સી અને પોટેશિયમના ગુણોથી ભરપૂર હોય છે.

જામફળ

જામફળનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. આમાં ભરપૂર માત્રામાં ફાયબરના ગુણો રહેલા છે, જે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

સફરજન

સફરજન ખાવાથી કોલેસ્ટ્રોલ અને બીપી કંટ્રોલ રહે છે. આ પેક્ટિન નામના ફાયબરથી ભરપૂર હોય છે. રોજ એક સફરજ જરૂર ખાવ.

દ્રાક્ષ

દ્રાક્ષમાં રહેલું એન્ટિ ઓક્સિડેન્ટ એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સિકરણમાં અવરોધ ઉત્પન્ન કરે છે. આનું સેવન કરાવથી હાર્ટ અટેકનું જોખમ ઘટે છે.

સ્ટ્રોબેરી

એલાજિક એસિડ અને ફ્લેવોનોઇડથી ભરપૂર હોવાથી જો તમે સ્ટ્રોબેરીને ડાયેટમાં સામેલ કરો છો તો શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખી શકાય છે.

તરબૂચ

આમા પોટેશિયમ, ફાયબર, વિટામિન સી અને પાણી ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ આમા સોડિયમ પણ રહેલું હોય છે, જે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે.

ગરમીમાં લગાવો તરબૂચનું ફેસ પેક, સ્કિનને મળશે આ 5 ફાયદા