ગરમીમાં લગાવો તરબૂચનું ફેસ પેક, સ્કિનને મળશે આ 5 ફાયદા


By Thakur Dharmendrasinh Dilipsinh2023-04-27, 08:00 ISTgujaratijagran.com

એન્ટિ એજિંગ

વધીત ઉંમરના કારણે ચહેરા પર ફાઇન લાઇન અને કરચલીઓની સમસ્યા થવા લાગે છે. તરબૂચથી બનેલો ફેસ પેક તમારા માટે સારો વિકલ્પ છે. તરબૂચમાં વિટામિન A અને Cની ભરપૂર માત્રા હોય છે, જે ત્વચા માટે ફાયદાકારક છે.

સનબર્નમાં ફાયદાકારક

ગરમીમાં સનર્બનના કારણે ત્વચા પર બળતર અને ખંજવાળની સમસ્યા થવા લાગે છે. જેનાથી બચવા માટે તરબૂચનું ફેસ પેક એક સારો ઉપાય છે. આ ફેસ પેક સ્કિનને હીલ કરે છે અને તડકાથી ત્વચાને રાહત અપાવે છે.

પિગમેન્ટેશનથી બચાવ

ત્વચાના કોલેજન અને ઇલાસ્ટિન ક્ષતિગ્રસ્ત થવા પર પિગમેન્ટેશનની સમસ્યા થવા લાગે છે. આમા તરબૂચનું ફેસ પેક તમારા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ ફેસ પેક ત્વચાના કોલેજનને વધારે છે, જેનાથી પિગમેન્ટેશનની સમસ્ય

સ્કિન ડ્રાઇનેસથી છુટકારો

તરબૂચથી બનેલો ફેસ પેક ત્વચાની અંદર હાઇડ્રેટ કરે છે, જેનાથી સ્કિન પર થતી ડ્રાઇનેસની સમસ્યા ઘટવા લાગે છે. આ ફેસ પેક ત્વચાને અંદરથી મોઇશ્ચરાઇઝ કરીને ત્વચાને લગતી સમસ્યાઓથી આરામ મળે છે.

ફેસ પેક બનાવવાની રીત

તરબૂચ, વેસન અને મધની પેસ્ટ તૈયાર કરો. આને ત્વચા પર સારી રીતે લગાવો અને 10 મિનિટ લગાવીને રાખો. પેસ્ટ સારી રીતે ત્વચા પર સૂકાઇ જાય, ત્યાર બાદ પાણીથી ધોઇ લો. ફેસ પેક દૂર કર્યા બાદ ચહેરા પર મોઇશ્ચરાઇઝ લગા

બ્લેક વોટર પીવાના ફાયદા