મગજને અંદર સુધી ખોખરું કરી દેશે આ 5 વસ્તુઓ


By Nileshkumar Zinzuwadiya26, Apr 2025 03:40 PMgujaratijagran.com

ટ્રાન્સ ફેટ

અનેક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ટ્રાન્સ ફેટમાં અનસેચ્યુટેડ ફેટ જોવા મળે છે, જે મગજને નેગેટિવ અસર કરે છે.

પ્રોસેસ્ડ ફૂડ

દરરોજ વધારે પ્રમાણમાં પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાથી બ્રેનના બ્લડ બેસલને ડેમેજ કરી શકે છે

મીઠા ન ખાશો

મીઠા સૌ કોઈને પસંદ હોય છે. પણ વધારે ખાવાથી તમારી યાદશક્તિ પર અસર થાય છે. એન્ટી-ઓક્સિડેન્ટ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષક તત્વોને ઘટાડવાનું કામ કરે છે.

પેટમાંથી ગેસ દૂર કરે છે આ વસ્તુઓ