વાળને મજબૂત બનાવે આ ખાવાની ચીજવસ્તુઓ


By Nileshkumar Zinzuwadiya24, Dec 2024 11:47 PMgujaratijagran.com

લીલા પાંદડાવાળા શાકભાજી

લીલા પાંદડાવાળા શાકભાજી વિટામિન અને પોટેશિયમથી ભરપૂર હોય છે અને તે વાળને મજબૂત કરે છે.

સૂકા મેવા

સૂકા મેવા અને બીજોનું સેવન વાળ માટે લાભદાયક સાબિત થાય છે.

ગાજર

ગાજરનું સેવન કરવાથી વાળને વિટામિન A મળે છે,જે વાળના સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયક છે.

મેથીના દાણા

તંદુરસ્ત વાળ માટે મેથીના દાણા ખૂબ જ આરોગ્યપ્રદ છે.

આંબળા

વિટામિન C થી ભરપૂર આંબળા પણ વાળને માટે ખૂબ જ લાભદાયક છે

મગફળી ખાવાથી થતા આ નુકસાન વિશે જાણો