મગફળીમાં ફાઈટિક એસિડ હોય છે,જે વધારે પ્રમાણમાં ખાવાથી ગેસ અને પેટમાં દુખાવા જેવી સમસ્યા સર્જાય છે.
મગફળીમાં ખૂબ જ કેલેરી હોય છે. તે વજન વધારે છે, મગફળી ખાવાનું બંધ કર્યાં વગર વજન ઘટાડી શકાય નહીં
મગફળી અફ્લાટોક્સિન નામનું તત્ત્વ ધરાવે છે,જે લિવરની સમસ્યા સર્જી શકે છે.
મગફળીમાં સોડિયમનું વધારે પ્રમાણ હોય છે. માટે તે હાઈ બ્લડ પ્રેશરને વધારી શકે છે.