હેલ્ધી ફેટ્સથી ભરપૂર છે આ ખોરાક, હ્હયના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક


By Smith Taral07, Sep 2024 02:42 PMgujaratijagran.com

એવોકાડો

એવોકાડો મોનોઅનસેચ્યુરેટેડ ચરબીનો ઉત્તમ સ્ત્રોત છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને જરૂરી પોષક તત્વો આપે છે જે , હ્હયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે

બદામ અને બીજ

બદામ, અખરોટ, ફ્લેક્સસીડ્સ અને ચિયા સીડ્સ હૃદયને તંદુરસ્ત રાખવા માટે ઓમેગા-3 ફેટી એસિડ અને પ્રોટીનથી ભરપૂર છે.

ઓલિવ ઓઈલ

એક્સ્ટ્રા વર્જિન ઓલિવ તેલ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક મોનોઅનસેચ્યુરેટેડ ચરબી અને એન્ટીઑકિસડન્ટ્સનું ધરાવે છે.

માછલી

સૅલ્મોન અને મેકરેલ જેવી માછલીઓમાં મગજ અને હૃદય માટે મહત્વપૂર્ણ ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટમાં હેલ્ધી ફેટ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ છે, જે મીઠાઈમાં એક હેલ્ધી ઓપ્શન છે

નાળિયેર તેલ

નાળિયેર તેલ મેટાબોલીઝમ વધારવા માટે હેલ્ઘી ફેટ ધરાવતું છે અને એનર્જીનો ઈનસ્ટન્ટ સોર્સ છે.

ઈંડા

ઇંડામાં જરૂરી હેલ્ધી ફેટ અને પ્રોટીન રહેલું હોય છે જે મગજના સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી છે

ફુલ-ફેટ ડેરી

હેલ્ધી ફેટ વાળી ડેરી પ્રોડક્ટ જેવા કે દહીં અને ચીઝમાં શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખાસ કરીને આંતરડાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

ફુલ-ફેટ દુધ

ફુલ-ફેટ દૂધ કેલ્શિયમ અને ચરબીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જે હાડકાં અને દાંત માટે ફાયદાકારક છે.

કાળા મરીના આ 5 અદ્ભૂત ફાયદાઓ વિશે જાણો