ફેટી લિવરની સમસ્યામાં કરો આ ફૂડ્સનું સેવન કરવાથી થશે ફાયદો


By Sanket M Parekh13, Sep 2023 03:57 PMgujaratijagran.com

ઓટમીલ ખાવ

ઓટમીલમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. જે નૉન આલ્કોહૉલિક ફેટી લિવરના ખતરાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે. જેને ખાવાથી ફેટી લિવરની સમસ્યામાં આરામ મળી શકે છે.

હળદરનું નુક્સાન

હળદરમાં મળી આવતુ કરક્યૂમિન ફેટી લિવરની સમસ્યામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જેના સેવનથી આ સમસ્યાના કારણથી થતાં લિવર ડેમેજના ખતરાને ઓછો કરી શકાય છે.

અખરોટ ખાવ

અખરોટમાં એન્ટી ઑક્સીડેન્ટ્સ અને ઓમેગા-3 ફેટી એસિડ પુષ્કળ હોય છે. જે ફેટી લિવરના લક્ષણોને ઓછા કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આથી ફેટી લિવરમાં અખરોટનું સેવન કરો.

બ્રોકલીનું સેવન

ધી જર્નલ ઑફ ન્યૂટ્રીશનમાં એનિમલ સ્ટડીમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, બ્રોકલી ખાવી ફેટી લિવરના દર્દીઓ માટે ફાયદેમંદ નીવડી શકે છે. આ સાથે જ તમે અન્ય લીલા શાકભાજી ખાઈ શકો છો.

કૉફી પીવો

કૉફી પીવી નૉન આલ્કોહૉલિક ફેટી લિવરની સમસ્યામાં રાહત મેળવવામાં કારગર મનાય છે. જે તમારા લિવરમાં જમા ફેટને ઓછો કરવામાં મદદ કરે છે.

મહિલાઓ માટે ફાયદેમંદ હોય છે આંબલીનું પાણી