આ 8 રીતે બનાવો તમારી યાદશક્તિને મજબૂત, અપનાવો આ ટેક્નીક


By Smith Taral27, Mar 2024 05:19 PMgujaratijagran.com

ઘણી વખત આપણને વસ્તુઓ યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય છે, ક્યારેક આપણે લોકોના નામ ભૂલી જઈએ છે, તો ક્યારેક કોઈ વસ્તુ મુકીને ભૂલી જઈએ છે. જો તમે પણ આવી સમસ્યા થઈ રહી હોય તો આ ટીપ્સ અપનાવી શકો છો

રાતની ઊંઘ

સારી યાદશક્તિ માટે દિવસમાં 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તેનાથી મન હળવું રહે છે અને વસ્તુઓ યાદ રાખવામાં મુશ્કેલી આવતી નથી

કામ પ્રત્યે ઉત્સાહ

જ્યારે આપણે કોઈ વસ્તુ ઉત્સાહ પૂર્વક કરીએ છીએ ત્યારે આપણે આપણી શક્તિ અને ઉર્જા તેમા નાખીએ છે. આમ કરવાથી મગજને પણ ઉર્જા મળે છે, અને યાદશક્તિ સારી બને છે.

હેલ્ધી ખોરાક

જો તમે તમારા ડાયેટમાં એન્ટીઑકિસડન્ટથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન કરો જેન તમને ઓમેગા 3 આપે છે અને તમારા મગજનો વિકાસ કરે છે

દારૂનું સેવન ન કરો

વધુ પડતા આલ્કોહોલનું સેવન આપણા મગજના કોષોને કાર્યક્ષમતાને ઓછુ કરે છે અને યાદશક્તિ ઓછી કરી દે છે.

તણાવ કરો ઓછો

તણાવમાં અને ક્રોનિક સ્ટ્રેસ, તમારી યાદશક્તિ પર ભારે અસર કરે છે આ માટે જીવનમાં શિસ્તબદ્ધ રહી તમે તણાવ દૂર કરવો જોઈએ.

યોગ કરો

યોગ કરવાથી આપણા મગજ પર સકારાત્મક અસર પડે છે જે મગજના સ્વાસ્થ્યને સારુ બનાવે છે. યાદશક્તિ વધારવા માટે આપણે દરરોજ યોગ કરવા જોઈએ.

ડ્રગનો દુરુપયોગ ટાળો

આલ્કોહોલ, તમાકુ અને ડ્રગ્સનું સેવન ટાળવું જોઈએ, આના વ્યસનથી યાદશક્તિ પર ખરાબ અસર થાય છે.

પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા હોય તો ચેતી જજો, આ છે ધીમા ઝેર સમાન છે,