પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા હોય તો ચેતી જજો, આ છે ધીમા ઝેર સમાન છે,


By Smith Taral27, Mar 2024 04:31 PMgujaratijagran.com

મોટી માત્રામાં ઉપયોગ

પ્લાસ્ટિકની ઉપયોગ લગભગ તમામ જરૂરિયાતની વસ્તુઓમાં કરવામાં આવી રહ્યો છે, ઘરની નાની મોટી ઘરવખરીથી લઈને ખોરાકને સ્ટોર કરવા દરેકમાં પ્લાસ્ટીકનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સિવાય પ્લાસ્ટીકની બોટલમાં પાણી પીવું તો ઘણું સામાન્ય બની ગયું છે, પણ શું તમે જાણો આ ખતરનાક બની શકે છે, ચાલો જાણીએ પ્લાસ્ટીકની બોટલમાં પાણી પીવાના ઘેરફાયદાઓ

ઓછો ખર્ચ

પ્લાસ્ટિકના બાકી મટીરીયલ કરતા ઘણું સસ્તું મળતું હોવાના લીધે તેનો બહોળા પ્રમાણમાં લોકો ઉપયોગ કરે છે

ડ્રીન્કનું પેકેજિંગ

ધણા બધા કોલ્ડ ડ્રીન્ક્સ અને અન્ય ડ્રીન્કને પ્લાસ્ટિકની વસ્તુમાં સંગ્રહિત કરવામાં આવે છે

ઉચ્ચ તાપમાન જોખમી છે

પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાના ઘણા ગેરફાયદા છે, પરંતુ જો આ બોટલને વધુ તાપમાનમાં રાખવામાં આવે તો તે વધુ જોખમી બની જાય છે.

શા માટે છે જોખમી

જ્યારે પ્લાસ્ટિકનું તાપમાન વધે છે ત્યારે તેમાંથી માઇક્રો પ્લાસ્ટિક નીકળે છે જે આપણા શરીર માટે ઝેર છે

બાકી શું વસ્તુઓ ઉપયોગમા લઈ શકાય છે

પ્લાસ્ટિક બોટલ સિવાય તમે બાકી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો.

કોપર બોટલ છે બેસ્ટ

કોપર બોટલમા પાણી પીવું ઘણુ ગુણકારી માનવામાં આવે છે, પ્લાસ્ટીકની બોટલમાં પાણી પીવા કરતા જો તમે કોપરની બોટલમાં પાણી પીવો છો તે સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ

કાચની બોટલ

કાચની બનેલી બોટલમા પાણી પીવું પણ પ્લાસ્ટીકની બોટલ કરતા સારું માનવામાં આવે છે.

સ્ટીલની બોટલ

સ્ટીલમા પાણી પીવાના કોઈ ગેરલાભ નથી માટે સ્ટીલની બોટલ પ્લાસ્ટિકની બોટલ કરતા વધુ સારો વિકલ્પ છે

કોપર બોટલ છે બેસ્ટ

કોપર બોટલમા પાણી પીવું ઘણુ ગુણકારી માનવામાં આવે છે, પ્લાસ્ટીકની બોટલમાં પાણી પીવા કરતા જો તમે કોપરની બોટલમાં પાણી પીવો છો તે સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ

દરરોજ પલાળેલા અંજીરનું સેવન કરવાથી ઘણા ફાયદાઓ મેળવી શકાય છે