દરેક લોકો લાંબુ જીવન જીવવા માગે છે. આ માટે ઘણી આદતો અપનાવવી જોઇએ. આવો જાણીએ 100 વર્શ સુધી જીવવા માટે કઇ આદતો અપનાવવી જોઇએ?
જીવનમાં આદતોનો ખૂબ જ પ્રભાવ પડે છે. વ્યક્તિની સારી આદતો તેને લાંબા સમય સુધી ટકાવી રાખે છે.
હેલધી રહેવા માટે ડાયેટ પર વિશેષ ધ્યાન આપો. આમાં પોષકયુક્ત પદાર્થોને સામલે કરો.
સવારે ઉઠીને ચાલવું હેલ્થ માટે સારું હોય છે. આનાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.
રોજ સવાર-સાંજ 25 મિનિટ સુધી મેડિટેશન કરવાથી તણાવ દૂર થાય છે. આ ઉંમર વધારવામાં ઘણી મદદ કરે છે.
પોઝિટિવ વિચારથી કોઇ પણ મુશ્કેલીથી બચી શકાય છે. આવુ કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટવા લાગે છે.
ગ્રીન ટીમાં એન્ટિઓક્સિડેન્ટ રહેવું હોય છે. આ કોશિકાઓની મજબૂત કરવા માટે મહત્ત્વનું કામ કરે છે.
જીવનમાં હંમેશાં એક્ટિવ રહેવાની આદત રાખવી જોઇએ. આમ કરવાથી આયુષ્ય વધે છે.
રોજ વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષકત્ત્વોથી ભરપૂર ભોજન કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને લાંબુ જીવન જીવો છો.