અળસીથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે જે ડાયાબિટીસ ધરાવતી કોઈપણ વ્યક્તિ માટે ફાયદાકારક બની શકે છે. અળસીના સેવનથી બ્લડ સુગરના સ્તરને કંટ્રોલ કરી શકાય છે. ચાલો જાણીએ વધુમાં
1/4 કપ ગ્રીક દહીં, 2 ચમચી અળસી, અને અડધો કપ બેરીને નાસ્તામાં ખાઈ શકો છો જે ગ્લાયકેમિક લોડ ઘટાડવામા મદદ કરે છે
સૅલ્મોન ફીલેટ્સને પર અળસી, હર્બસ અને મસાલાઓનું મીક્સર લગાવો. ત્યારપછી તેને અવનમા બેક કરીને સર્વ કરો, આ હૃદયને સ્વસ્થ રાખે છે અને ડાયાબિટીસ માટે ગુણકારી હોય છે
2 ચમચી અળસીના બીજ, 2 ચમચી ચિયા સીડ્સ અને એક કપ બદામનું દૂધ મિક્સ કરો. આખી રાત તેને રહેવા જેથી ફાઇબરયુકત સાથે તે લો- ગ્લાયકેમિક ડેઝર્ટ બની શકે.
1 પાકેલું કેળું, એક ચમચી અળસી, અડધો કપ ગ્રીક દહીં અને મુઠ્ઠીભર પાલક બ્લેન્ડરમાં મિક્સ કરો. સ્મુધી રેડી છે તેને તમે ગ્લાસમા સર્વ કરી શકો છો.
ઓટમીલ કૂકીઝ બનાવવા માટે તમારી મનપસંદ રેસીપીમાં લોટના અડધા ભાગમાં,અળસી પણ એડ કરી તમે ફ્લેક્સસીડ ઓટમીલ કૂકીઝ બનાવી શકો છો.
એક મીડીયમ બાઉલમાં, 2 ચમચી ગ્રાઉન્ડ ફ્લેક્સસીડ અને 1 ચમચી ઓલિવ ઓઈલ લો. તેમા તમારી ઈચ્છા મુજબ સરકો ઉમેરો, અને મસાલા એડ કરો કારણ કે તેમાં મોટા પ્રમાણમાં ઓમેગા-3નું હોય છે.