આ 6 ડ્રાય ફુ્ટસ ખાવો આંખોની દૃષ્ટિ કરશે સારી


By Smith Taral07, Feb 2024 03:43 PMgujaratijagran.com

બદામથી લઈને બ્રાઝીલ નટ્સ સુધી આ દરેક ડ્રાય ફ્રુટ્સ ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે તમારી આંખાની દૃષ્ટિને તંદુરસ્ત રાખે છે.

બ્રાઝીલ નટ્સ

બ્રાઝીલ નટ્સમાં સીલેનીયમ રહેલુ હોય છે, જે આંખની સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામા આવે છે. આ તમને આંખાના ઓક્સીડેટીવ જોખમથી બચાવે છે

બદામ

બદામ વિટામીન- E અને ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્રોત છે, જે આંખાના સ્વાસ્થ્યને જાળવી રાખે છે

સુકા જરદાળુ

સુકા જરદાળુએ એ વિટામીન A અને બીટા કેરોટીનનો સારો સ્રોત છે, જે નાઈટ બ્લાઈન્ડનેસથી આંખાને બચાવે છે.

You may also like

વિન્ટર સ્પેશિયલ ડ્રાય ફ્રુટ ચિક્કી રેસીપી

શિયાળાની ઋતુમાં આવી રીતે બદામ ખાઓ

અખરોટ

ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર અખરોટ, આંખોમા આવતા સોજાને ઓછો કરી આંખાોનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. આ સાથે તે આંખોના રેટીનાની કુશળ કામગીરીમાં સહાયરુપ બને છે.

સુકી દૃાક્ષ

સુકી દૃાક્ષમાં પોલીફીનોલ્સ અને એન્ટીઓક્સીડન્ટ રહેલા હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સુકી દૃાક્ષ ખાવાથી ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને ઈન્ફલામેશન ઓછુ થાય છે.

અજમાના બીજનું સેવન કરો આ 5 રીતે, ગેસની સમસ્યાથી છુટકારો મેળવવો