અળસી એટલે ફ્લેક્સ સીડ્સમાં ઘણા જરૂરી પોષકતત્ત્વો રહેલા હોય છે, જે શરીર માટે ગુણકારી છે. અળસીનું સેવન કરવાથી મહિલાઓને ફાયદો થાય છે.
અળસીના બીજ ઘણા પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે શરીરમાં હોર્મોન્સને સંતુલન રાખવામાં મદદ કરે છે. અળસી પાવડરને પાણીમાં ઉકાળીને પીવો.
શરીરનું વજન ઘટાડવા માટે અળસીના બીજ ખૂબ જ ઉપયોગી માનવમાં આવે છે. પોષકતત્ત્વોથી ભરપૂર આ બીજને રાત્રે પાણીમાં પલાળીને રાખો. આ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને ખાલી પેટ પીવો.
અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે હૃદય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અળસીનું સેવન કરવાથી હાર્ટને હેલ્ધી બનાવી શકાય છે.
પીરિયડ્સમાં દરમિયાન થતી પ્રોબ્લેમથી બચવા અળસીના બીજનું સેવન કરી શકો છો. આ સીડ્સ ઘણા પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે દુખાવામાં રાહત આપવી શકે છે.
અળસીના બીજ ઘણાં પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે તમારી ત્વચા માટે ફાયદાકારક છે. અળસીનું સેવન કરવાથી મહિલાઓ પોતાની સ્કિનને ગ્લોઇંગ બનાવી શકે છે.
ગુણોથી ભરપૂર અળસીનું સેવન મેનોપોઝ દરમિયાન કરવું મહિલાઓ માટે ફાયદાકારક છે. અળસીના સેવનથી મેનોપોઝ સમયે સમસ્યા ઓછી થાય છે.