Breathtaking Places: જુઓ North East Indiaના 5 સૌથી ખુબસુરત Hill Station
By Manan Vaya
07, Jan 2023 04:48 PM
gujaratijagran.com
જો તમે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફરવા જાઓ તો આ હિલસ્ટેશનની મુલાકાત જરૂર લો
અરુણાચલ પ્રદેશના તવાંગ એટલું સુંદર છે કે અહીં ફરવા વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે
સિક્કિમનું પેલિંગ ભારતના સૌથી મનમોહક સ્થળમાંથી એક છે
ત્રિપુરા ન ફર્યા તો નોર્થ-ઇસ્ટની યાત્રા અધૂરી કહેવાય
નોર્થ ઇસ્ટનું ચેરાપુંજી પોતાની સુંદરતા અને શીતળ વાતાવરણને લીધે કપલ્સનું હોટ ફેવરિટ સ્થળ છે
શિલાંગને ઉત્તર-પૂર્વનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે, આ જગ્યા દરેકનું દિલ જીતી લે છે
Honeymoon Places: હનીમૂન માટે બેસ્ટ છે દક્ષિણ ભારતના આ સ્થળ
કાતિલ ઠંડીમાં મોનોકિની પહેરી પુલમાં ઉતરેલી Rubina Dilaikએ આપ્યા કાતિલ પોઝ
Explore More