કોરિયન લોકો પોતાનું વેટ લૉસ કરવા અને ફિટનેસ જાળવી રાખવા માટે નિયમિત પિલેટ્સ કરે છે.
આ એક્સરસાઈઝમાં તમારે તમારા આર્મ પર ફૉક્સ કરવાનું હોય છે. આ વર્કઆઉટ કરવું ખૂબ જ સરળ છે.
કોરિયામાં બેલેન્સ પ્રેક્ટિસ માટે સ્લિંગ ટ્રેનિગ ખૂબ જ પૉપ્યુલર છે. આ ઉપરાંત આ હાઈ-ઈન્ટેસિંટી ઈન્ટરવલ ટ્રેનિંગ વર્કઆઉટ સાઉથ કોરિયન મહિલાઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
આ ડાયટમાં પોર્શન સાઈઝ અને ડેઈલી કેલેરીની કોઈ સીમા નક્કી નથી કરવામાં આવી. જો કે આ ડાયટ ઓછી કેલેરી ખાવાની મંજૂરી આપે છે.
આ ઉપરાંત આ ડાયટ અંતર્ગત સ્નેકિંગ અને ડેયરી પ્રોડક્ટનું સેવન લિમિટમાં કરવાની સલાહ આપવામાં આવે છે.
સોડા, કુકીઝ, મિઠાઈ, આઈસ્ક્રીમ અને અન્ય બેક કરેલ ફૂડ આઈટમ્સમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે.
આ ડાયટને ફૉલો કરવા માટે સૌ પ્રથમ તમારે ફેટનું સેવન ઓછું કરવું પડશે.