મલ્ટીપ્લેક્સ ચેઈન PVR દર વર્ષે 200 નવા સિનેમાઘર ખોલશે.
ભારતમાં 10 લાખ વસ્તીએ છ સ્ક્રીન છે, ચીન અને જાપાનમાં અનુક્રમે 30 અન 26 છે.
અમેરિકા, બ્રિટન અને ચીનમાં દસ લાખ દીઠ 125, 68 અને 50 સિનેમાઘર છે.
વર્ષ 2018ના 9,601 સ્ક્રીન હતી, જે વર્ષ 2021માં ઘટીને 9,423 સ્ક્રીન હતી.
આંધ્ર પ્રદેશમાં સૌથી વધારે 1,125 સ્ક્રીન છે. તમિલનાડુમાં 1,104 સ્ક્રીન અને મહારાષ્ટ્રમાં 1,076 સ્ક્રીન છે.