ફાતિમા સના શેખની કિલર ફેશન સેન્સ લોકોને આકર્ષિત કરે છે
લેપર્ડ પ્રિન્ટેડ ડ્રેસ ઓફ શોલ્ડર રફલ ડ્રેસમાં ફાતિમા સિઝલિંગ લુક આપતી જોવી મળી રહી છે
ગ્રે કલરના ઓફ શોલ્ડર મિનિ ડ્રેસમાં ફાતિમા સ્ટનિંગ લુક આપતી જોવી મળી રહી છે
અભિનેત્રી બ્લેક કલરના ઓફ શોલ્ડર બેલ્ટેડ ડ્રેસમાં કિલર અંદાજમાં જોવા મળી રહી છે
સિલ્વર કલરની ધોતી સ્ટાઈલ ડ્રેસ અને ઓપન નેક ટોપમાં અભિનેત્રી ઘણી પ્રેટી લાગી રહી છે
બ્લેક કલરના થાઈ સ્લિટ મિની સ્કર્ટ અને ડિઝાઈનર બ્લાઉઝમાં સ્લેઈંગ લાગી રહી છે