ફાતિમા સના શેખનો હોટ અંદાજ


By Vaya Manan Dipak2023-04-30, 16:24 ISTgujaratijagran.com

આ પોઝમાં ફાતિમા બહુ જ બોલ્ડ લાગી રહી છે

ફાતિમાએ ફોટો શેર કરતાં લખ્યું, ફિમેલ એનર્જી

ફાતિમાના આ ફોટોને 24 હજારથી વધુ લાઇક્સ મળી ગઈ છે

ફાતિમાની મનમોહક અદાના ફેન્સ દીવાના છે

ફાતિમા આમિર સાથે ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં જોવા મળી હતી

ફાતિમાના ઇન્સ્ટાગ્રામ પર 32 લાખથી વધુ ફોલોઅર્સ છે

સાવધાન: વધારે કેલ્શિયમ ખાવાથી શરીરને થઈ શકે છે આ નુક્સાન