Raashii Khannaનો બ્લૂ શૂટમાં એકદમ પ્રોફેશનલ લુક, તસવીરો જોઈ તમે પણ ટ્રાય કરી શકો
By Sanket Parekh
23, Jan 2023 04:40 PM
gujaratijagran.com
રાશિ ખન્નાએ સોશિયલ મીડિયામાં પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં તે સુંદર લાગી રહી છે
લેટેસ્ટ ફોટોઝમાં એક્ટ્રેસ બ્લૂ કલરનો પેન્ટ શૂટ કેરી કર્યો છે, જે તેને પ્રોફેશનલ લુક આપી રહ્યો છે
ઓવરઑલ લુકની વાત કરીએ તો એક્ટ્રેસે બ્લૂ શૂટની સાથે હાઈ હિલ્સ કેરી કરી છે. તેના લુકથી તમે પણ ઈન્સ્પિરેશન લઈ શકો છો
આ લુક સાથે એક્ટ્રેસ કર્લી હેર રાખ્યા છે અને લાઈટ મેકઅપ અપ્લાય કર્યો છે
રાશિ ખન્નાએ દરેક ફોટોમાં ડિફરન્ટ પોઝ આપ્યા છે. જેના પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યાં છે
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
Astor Tips: વાળનાં ગુચ્છાંથી લઇને લીંબુ-મરચા સુધી, રસ્તા ઉપર આ વસ્તુઓને ન અડવું
Explore More