Astor Tips: વાળનાં ગુચ્છાંથી લઇને લીંબુ-મરચા સુધી, રસ્તા ઉપર આ વસ્તુઓને ન અડવું


By Jagran Gujarati23, Jan 2023 04:36 PMgujaratijagran.com

રસ્તા ઉપરના ટોટકાજ્યોતિષશાસ્ત્રો મુજબ ઘણી વાર રસ્તા ઉપર કેટલાક નુસખા કરવા માટે વસ્તુઓ મૂકી હોય છે. &જેને અડવું અશુભ મનાય છે.&

ના મૂકો પગ, ન કરો સ્પર્શરોડ ઉપર પડેલી અમૂક વસ્તુઓ પર ભૂલથી પણ પગ મૂકવો જોઇએ નહીં. આવું કરવાથી પોતાના પર મુશ્કેલી આવી શકે છે. તો જાણીએ આવા પ્રકારની વસ્તુઓ.

વાળનો ગુચ્છોવાસ્તુશાસ્ત્ર પ્રમાણે વાળનો ગુચ્છો જોવો અશુભ છે. &વાળના ગુચ્છા પર રાહુનો પ્રકોપ હોય છે. આ કારણોસર જ ના તેને અડવું ના તેના ઉપરથી પસાર થવું.

લીંબુ અને મરચારસ્તા ઉપર પડેલાં લીંબુ-મરચા પર બની શકે છે કોઇકે કાળો જાદુ કર્યો હોય, ઘણી વાર લોકો તેને પોતાની દુકાનમાં નજરદોષ માટે પણ લગાવતા હોય છે.&

પૂજા સામગ્રી અને ભોજનચાર રસ્તા પૃતિઓને સમર્પિત હોય છે. જો તમને ચાર રસ્તા ઉપર ભોજન અથવા પૂજાને લગતી સામગ્રી જોવા મળે તો તેને સ્પર્શ કર્યા વાગર આગળ વધી જાઓ.

સળગેલું લાકડુંરસ્તા ઉપર ચાલતા સળગેલું લાકડું અથવા તો રખ્યાને ઓળંગીને ન જવું. આવું કરવાથી નકારાત્મક ઊર્જા તમારામાં પ્રવેશી શકે છે.

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Gupt Navratri 2023: શરુ થઈ ગઇ છે ગુપ્ત નવરાત્રી, આ 5 રાશિઓ માટે શુભ છે આવનારા દિવસો