એમેઝોન પ્રાઇમ વીડિયોની સિરીઝ ફર્ઝી ઘણી પોપ્યુલર રહી અને તેની કાસ્ટ પણ ઘણી ચર્ચામાં રહી
ફર્ઝી સિરીઝમાં રાશિ ખન્નાએ શાહિદ કપૂરની ગર્લફ્રેન્ડનો રોલ ભજવ્યો હતો
સિરીઝ હોય કે પછી સોશિયલ મીડિયા રાશિ ખન્ના પોતાના કાતિલાના લુક્સથી બધાના દિલ જીતી લે છે
વેસ્ટર્ન લુક હોય કે પછી ઈન્ડિયન રાશિ દરેક આઉટફિટમાં શાનદાર દેખાય છે
પાર્ટીમાં પોતાના લુકને આકર્ષક બનાવવા માટે તમે રાશિના આ ડ્રેસથી ઇન્સ્પિરેશન લઈ શકો છો
આ લહેંગામાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે