હળવા અને હેલ્ધી નાસ્તા માટે દરેક લોકોની પહેલી પસંદ ખમણ હોય છે અને રાજકોટના રંગીલા લોકોની પહેલી પસંદ સદ્ગુરુ ખમણ હાઉસ હોય છે.
અહીં અલગ-અલગ પ્રકારનો નાસ્તો મળતો હોવોથી લોકોની ભારે ભીડ જામતી હોય છે.
સ્પે.સેવ ખમણી,કોરા ખમણ,વઘારેલા ખમણ,સ્પે.દહીંના ખમણ,ટમટમ ખમણ,સેન્ડવીચ ઈડલી,ઈડલી,ખાંડવી, સ્પે.રસપાત્રા,સ્પે.વઘારેલા પાત્રા,સ્પે ખાંડવી,કોરા પાત્રા,ચટણી, વગેરે.
સદ્ગુરુ ખમણ હાઉસનું સંચાલન ઓનર રાજુભાઈ હિંડોચા કરે છે.
તમે તમારા શુભ પ્રસંગો કે પાર્ટી માટે એક દિવસ પહેલા ઓર્ડર નોંધાવી શકો છો.
કુબેર,જીલ્લા પંચાયત ચોક,ડો.યાજ્ઞિક રોડ,જીલ્લા પંચાયતની સામે,જાગનાથ પ્લોટ,રાજકોટ.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.