Thabdi Penda: પરફેક્ટ કાઠિયાવાડી થાબડી પેંડા બનાવવાની રીત


By Vanraj Dabhi10, Sep 2024 12:09 PMgujaratijagran.com

થાબડી પેંડા

પેંડા તો દરેક લોકોએ ખાધા હશે પરંતુ કાઠિયાવાડના પ્રખ્યાત થાબડી પેંડા યુનિક રેસીપી છે, ચાલો આજે તેની રેસીપી વિશે જાણીએ.

સામગ્રી

દૂધ, ફટકડી, કાજુ, બદામ, એલચી પાઉડર, ખાંડ.

સ્ટેપ-1

સૌ પ્રથમ બધા ડ્રાય ફ્રૂટ્સને ઝીણા સમારી એક બાઉલમાં રાખો.

સ્ટેપ-2

હવે એક કડાઈમાં દૂધ ગરમ કરો.

સ્ટેપ-3

હવે તેમાં ખાંડ નાખીને સારી રીતે ઓગાળી લો.

સ્ટેપ-4

હવે દૂધ ફાટીને બળવા લાગે ત્યાં સુધી હલાવતા રહીને પકાવો.

સ્ટેપ-5

હવે મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ પર ઘી લગાવીને પેંડા બનાવી લો.

ગાર્નિશ કરો

હવે થાબડી પેંડા પર સમારેલા ડ્રાય ફ્રૂટ્સ વડે ગાર્નિશ કરી લો

સર્વ કરો

તૈયાર છે કાઠિયાવાડના ફેમસ થાબડી પેંડા તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Chana Dal Modak: ચણાની દાળના મોદક