મહારાષ્ટ્રના વડાપાંવ દરેક જગ્યાએ ફેમસ છે. જેને નાસ્તા તરીકે ખાવામાં આવે છે. જેનો સ્વાદ પણ લાજવાબ હોય છે. આ ફેમસ સ્ટ્રીટ ફૂડને તમારે જરૂર ટ્રાય કરવો જોઈએ.
પૂરણ પોળી એક ગળી ડિશ છે, જેને ગુજરાતીમાં વેઢમી કહે છે. જે ગોળ, ચણાનો લોટ અને ઈલાયચીથી બને છે. પૂરણ પોઈ તહેવારો પર બનતી પારંપારિક ડિશ છે.
મહારાષ્ટ્રમાં મળતી થાલીપીઠ ખૂબ જ સ્વાદિષ્ઠ વાનગી છે. જેને બનાવવા માટે દાળ અને લોટનો ઉપયોગ કરવામાં આવે છે.
આમટી મહારાષ્ટ્રમાં બનાવવામાં આવતી એક અનોખી દાળ છે. જેનો સ્વાદ ખાટોમીઠો હોય છે.
મોદક મહારાષ્ટ્રની ફેમસ ડિશ છે. જેને ખાસ કરીને ગણેશ ચતુર્થીના અવસર પર બનાવવામાં આવે છે અને ભગવાન ગણપતિને ભોગ ધરાવવામાં આવે છે.
મહારાષ્ટ્રના ફેમસ ફૂડ્સમાં મિસલ પાંવનું નામ પણ સામેલ છે. જેને બટાકા, બિન્સ, મસાલા અને પાંવ વગેરેના ઉપયોગ થકી બનાવવામાં આવે છે.
આ સ્વાદિષ્ટ સ્નેક મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પૈકીનું એક છે. આ સ્નેક તરીકે ખાવામાં આવતી સ્વાદિષ્ટ ડિશ છે.