લક્ષદ્વીપનું ફેમસ સ્ટ્રીટ ફૂડ


By Vanraj Dabhi08, Jan 2024 06:05 PMgujaratijagran.com

લોકોનું ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન

આજકાલ લક્ષદ્વીપ સેલેબ્સથી લઈને સામાન્ય લોકોનું ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન બની ગયું છે.તમે સિંગલ હો કે મિંગલ દરેક પ્રકારના લોકો અહીં મુલાકાત લઈ શકે છે.હવે તો મોટાભાગના લોકો હનીમૂન માટે લક્ષદ્વીપ જાય છે.લક્ષદ્વીપની સુંદરતા અને અદ્ભુત વાતાવરણ ત્યાં આવનારા લોકોને મંત્રમુગ્ધ કરી દે છે.

મુસ કબાબ

જો આપણે લક્ષદ્વીપની સ્વાદિષ્ટ સ્ટ્રીટ ડીશ વિશે વાત કરીએ, તો મુસ કબાબ આ યાદીમાં પ્રથમ આવશે.

ઓક્ટોપસ ફ્રાય

જો તમને સી ફૂડ ખાવાનું ગમે છે તો ઓક્ટોપસ ફ્રાય પણ તમારા સ્ટ્રીટ ફૂડ મેનુમાં હોવું જોઈએ.આ સ્ટ્રીટ ફૂડ કદાચ તમારા માટે નવું હશે,પરંતુ ટાપુવાસીઓ માટે તે સામાન્ય વાનગી છે.

ફિશ ટિક્કા

સામાન્ય રીતે ફિશ ટિક્કાને સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે. માછલીની સાથે ટીક્કા,ભાત,માછલીની કરી અને પાપડ પણ આપવામાં આવે છે.

માછલી ડમ્પલિંગ

જો તમે લક્ષદ્વીપ જઈ રહ્યા છો તો ફિશ પકોડા ચોક્કસપણે લિસ્ટમાં હોવા જોઈએ.આ એક નાસ્તાની વસ્તુ છે જે સામાન્ય રીતે ઘણા આઉટલેટ્સમાં પીરસવામાં આવે છે.

અપ્પમ

અપ્પમ એ શાકાહારી લોકો માટે સુંદર ટાપુનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેને તમે ઓછા ખર્ચે ટેસ્ટી સ્વાદનો આનંદ માણી શકો છો.

ઉત્તપમ

ઉત્તપમ પણ લક્ષદ્વીપની લોકપ્રિય વાનગી છે. શાકાહારી લોકોએ ત્યાંની મુલાકાત વખતે ઉત્પમ અવશ્ય ખાવું જોઈએ.

મલબાર પરોઠા

દરિયાની સુંદરતાનો આનંદ માણતી વખતે તમારે ત્યાંના મલબાર પરોઠા પણ ખાવા જોઈએ.

મેંદુ વડા

લક્ષદ્વીપના મેંદુ વડા ખૂબ જ લોકપ્રિય છે, જે પણ ત્યાં જાય છે તે ચોક્કસપણે મેંદુ વડા ખાઈને પાછો આવે છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સુરતી ખીચું : ખીચું બનાવવાની રીત