અંબાજીની મુલાકાતે જઈ રહ્યા છો તો આ શાકાહારી વાનગીઓ જરુરથી ટ્રાય કરજો


By Smith Taral09, Apr 2024 12:59 PMgujaratijagran.com

ખમણ ઢોકળા

ખમણ ઢોકળા ચણાની દાળના આથામાંથી બનાવામાં આવતો એક સ્વાદિષ્ટ નાસ્તો છે. આ લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે

ફાફડા

ચણાના લોટમાંથી બનેલો આ ક્રન્ચી નાસ્તો પપૈયાની ચટણી અથવા તળેલા લીલા મરચાં સાથે માણવામાં આવે છે.

થેપલા

ઘઉંના લોટ, મેથીના પાન અને મસાલો નાખી તેનો લોટ બાંઘી તેનાથી પાતળી રોટલી બનાવામા આવે છે. મુસાફરીમાં તમે આ નાસ્તો લઈ જઈ શકો છો, આ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે

સુખડી

ઘઉંના લોટ, ઘી અને ગોળમાંથી બનેલી મીઠાઈ, આ ગુજરાતી મીઠાઈ ગુજરાતમાં ઘણી ફેમસ છે

બાસુંદી

દૂધને ઘટ્ટ કરીને અને એલચી અને બદામના ગાર્નીશીંગ કરી, કન્ડેન્સ્ડ મિલ્કની જેમ જ બનાવવામાં આવતી સ્વાદિષ્ટ મીઠાઈ છે.

સેવ ઉસળ

એક મસાલેદાર વટાણાની સબ્જી પર ક્રિસ્પી સેવ અને ડુંગળીથી ગાર્રનીશીંગ કરવામાં આવે છે આને પાવ અને બ્રેડ સાથે ખાવામાં આવે છે.

બાજરી નો રોટલો

બાજરીના લોટમાંથી બનેલી ઘી અને ગોળ અથવા મસાલેદાર લસણની ચટણી સાથે ખૂબજ સ્વાદિષ્ટ લ

ગુજરાતી કઢી

થોડી મીઠી અને તીખી લાગતી, આ દહીં-મસાલેદાર ગુજરાતી કઢીને ભાત સાથે ખાવામાં આવે છે

ઉંધિયુ

ઘણી પ્રકારના મોસમી શાકભાજી ઉમેરી, તેમા લીલા મરચા અને ધાણાની પેસ્ટ નાખી આ વાનગી બનાવવામાં આવે છે, આને શિયાળામાં ખાસ કરી ખાવામાં આવે છે

સુખડી

ઘઉંના લોટ, ઘી અને ગોળમાંથી બનેલી મીઠાઈ, આ ગુજરાતી મીઠાઈ ગુજરાતમાં ઘણી ફેમસ છે

શું સફેદ કપડાં પીળા થઈ ગયા છે? સાફ કરવા માટે આ ટિપ્સ અનુસરો