ઠંડીમા થઈ શકે છે આંખો સંબધિત આ સમસ્યાઓ


By Hariom Sharma01, Dec 2023 05:42 PMgujaratijagran.com

ઠંડી

ઠંડીમા આવતાની સાથે જ સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓ થવા લાગે છે. તેમા આંખો સંબધિત સમસ્યાઓ સામાન્ય હોય છે. ચલો જાણીએ ઠંડીમા આંખો સંબધિત કંઈ સમસ્યાઓ થઈ શકે છે.

આંખોમા પાણી આવવુ

સામાન્ય રીતે ઠંડીમા સુકી હવાના કારણે આંખોમાથી પાણી આવવા લાગે છે. નિયમિતપણે તેમા જરુરી ડ્રોપ નાખો અને ચશ્મા પહેરવાની આદત કેળવો.

રોશનીની સમસ્યા

ઠંડીમા આંખોમા તેજ રોશનીની સમસ્યા થઈ શકે છે. તેના કારણે આંખોમા બળતરા તથા આંસૂની સમસ્યા થઈ શકે છે. તેથી ઠંડીમા ચશ્મા પહેરવા જરુરી છે.

ડ્રાઈ આઈ સિન્ડ્રોમ

આંખોમા આવતા સૂકાપણાને ડ્રાઈ આઈ સિન્ડ્રોમ કહે છે. આ સમસ્યા ઠંડીમા લોકોમા ખૂબ જ જોવા મળે છે. આ સમસ્યામાં આંખોમા બળતરા, પાણી આવવુ, ઝાંખુ દેખાવુ વગેરે જેવી તકલીફો જોવા મળે છે.

બળતરા

ઠંડીમા આવતાની સાથે જ આંખોમા બળતરાની સમસ્યા થઈ શકે છે. આ સમયમા તમારી આંખમા સૂકાપણુ આવી જાય છે. તેથી ઠંડીમા આંખોનુ ધ્યાન ખાસ રાખવુ જોઈએ.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઊંઘના હોર્મોન્સ વધારવા માટેના સરળ ઉપાયો