આ હિલ સ્ટેશન શિમલા અને મનાલી કરતા પણ અસલી સ્વર્ગ છે


By Vanraj Dabhi29, Apr 2025 12:28 PMgujaratijagran.com

ચૈલ હિલ સ્ટેશન

ચૈલ હિલ સ્ટેશન છે, જે સમુદ્રી સપાટીથી 2250 મીટરની ઊંચાઈ પર છે.

સ્વર્ગ જેવું છે

આ હિલ સ્ટેશન સ્વર્ગ જેવું છે. તેને જોઈ ટૂરિસ્ટ ખુશ થઈ જાય છે.

મોજ-મસ્તી

ચૈલમાં એવી ઘણી જગ્યા છે, જ્યાં તમે મોજ-મસ્તી કરી શકો છો અને ફરવાની અસલી મજા માણી શકો છો.

સાધુપુલ

તેમાં એક સાધુપુલ છે. આ સાધુપુલ પર્યટકો વચ્ચે સૌથી વધુ લોકપ્રિય છે.

કોણે શોધ કરી

આ સુંદર અને નાના હિલ સ્ટેશનની એક જમાનામાં પટિયાલાના રાજાએ શોધ કરી હતી.

કયા વર્ષે

1893મા પટિયાલાના તત્કાલીન મહારાજા ભૂપિંદર સિંહે ચૈલ હિલ સ્ટેશનની શોધ કરી હતી.

પહેલગામનું મિની સ્વિટઝર્લેન્ડ થયુ ઉજ્જડ, જુઓ તસ્વીરો