ઠંડીમા વધુ પડતી ઠંડી હવાના કારણે શરીર સુસ્ત બની જાય છે. આ ઉપરાંત કસરત ન કરવાના કારણે ઠંડી પણ વધુ લાગે છે. એવામા જો તમે પોતાના શરીરને ગરમ રાખવા માંગો છો તો તમે કેટલીક નિયમિત કરી શકો છો.
શરીરને ગરમ રાખવા માટે દોરડા કૂદવા એક સારો વિકલ્પ છે. રોજ દોરડા કૂદવાથી શરીરની તાકાત પણ વધે છે.
રોજ સ્કાઉટ કરવાથી શરીર ગરમ બને છે. સ્કાઉટને કરવાથી શરીર ગરમ રહે છે.
પ્લૈંક કરવાથી શરીર તો ગરમ રહે છે પરંતુ તેનાથી છાતી અને ગળાના ભાગને મજબૂત બને છે.
શરીરને ગરમ રાખવા માટે તમે રોજ સવારે વહેલા ઉઠીને રનિંગ કરો. રનિંગ કરવાથી હાર્ટ પણ સ્વસ્થ રહે છે.
ઠંડીમા ખાવાનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરુરી છે. એવામા ઠંડીમા વધારેમા વધારે ગરમ ખોરાકનુ સેવન કરવુ જોઈએ.