નાભિની નીચેની ચરબી કેવી રીતે ઓછી કરશો?


By Sanket M Parekh13, Sep 2023 04:01 PMgujaratijagran.com

બાઈસિકલ ક્રન્ચ

આ કરવા માટે સૌ પ્રથમ ઢીંચણને વાળીને જમીન પર સૂઈ જાવ. હવે અંગૂઠાને તમારા કાનની પાછળ રાખો અને અન્ય આંગળીઓને માથાના ટેકે પર મૂકોય જે બાદ ધીમે-ધીમે માથુ ઉઠાવતા ત્રાંસુ જુઓ.

કોણીને ટચ કરો

હવે ડાબા ઘૂંટણને છાતી નજીક લાવીને જમણી કોણીને ટચ કરાવવાની કોશિશ કરો. જે બાદ જમણા પગને આગળ લાવો અને માથાને થોડું નીચે કરવાની કોશિશ કરો.

15-20 મિનિટ કરો

આ એક્સરસાઈઝને વારંવાર એક-એક પગથી કરો. આવું 15-20 મિનિટ સુધી કરો.રોજિંદા અભ્યાસ કરવાથી તમને જલ્દી બેલી ફેટમાં છૂટકારો મળશે.

ફ્લટર કિક

આ એક્સરસાઈઝને નિયમિત કરવાથી નાભિની નીચેની ચરબી ઓછી કરવામાં મદદ મળશે. ફ્લટર કિક કરવા માટે સૌ પ્રથમ પીઠના જોરે જમીન પર સૂઈ જાવ.

ફ્લટર કરો

હવે તમારા હાથને સીધા રાખો અને પગને ધીમા-ધીમા ખોલો. જે બાદ તમારા કોર મસલને એન્ગેજ કરીને પગને જમીનથી ઉપર ઉઠાવો. એક પગને ઉપર રાખીને ફ્લટર કરો અને ધીમે-ધીમે કિક મોશનમાં તેને ચલાવવાનો પ્રયત્ન કરો.

માઉન્ટેન ક્લાઈમ્બર

આ કરવા માટે પ્લેન્ક પોઝિશનમાં આવે અને કોર મસલ્સને ટાઈટ કરો. જે બાદ જમીન પર એક પગને વાળીને આગળ રાખો. હવે ફરીથી નોર્મલ પોઝિશનમાં આવી જાવ. આમ બન્ને સાઈડ 10-10 વખત કરો.

મસ્ટર્ડ ઑઈલમાં કપૂર મિક્સ કરીને માલિશ કરો, મળશે કમાલના ફાયદા