મસ્ટર્ડ ઑઈલમાં કપૂર મિક્સ કરીને માલિશ કરો, મળશે કમાલના ફાયદા


By Sanket M Parekh13, Sep 2023 03:50 PMgujaratijagran.com

સ્કિન સાફ કરશે

સ્કિનની અંદરની સફાઈ કરવા માટે મસ્ટર્ડ ઑઈલમાં (સરસવના તેલ) કપૂર મિક્સ કરીને શરીરની માલિશ કરો. આમ કરવાથી સ્કિનની ગંદકી સાફ થાય છે અને સ્કિન પણ ગ્લો કરે છે.

બ્લડ સર્ક્યુલેશન માટે

મસ્ટર્ડ ઑઈલમાં કપૂર મિક્સ કરીને શરીરની માલિશ કરવાથી બૉડીમાં બ્લડ સર્ક્યૂલેશન યોગ્ય રીતે થાય છે. જેનાથી તમને સાંધાના દુખાવામાં રાહત મળે છે.

શરદી-ઉધરસમાં આરામ

શરદી-ઉધરસમાં રાહત મેળવવા માટે તમે મસ્ટર્ડ ઑઈલનો ઉપયોગ કરી શકો છે. જેમાં કપૂર મિક્સ કરીને સામાન્ય ગરમ કરો અને પછી તેને છાતી પર લગાવો.

મૉઈશ્વરાઈઝ કરશે

મસ્ટર્ડ ઑઈલમાં કપૂર મિક્સ કરીને શરીરની માલિશ કરવાથી તમારી સ્કિન નેચરલી મોઈશ્વરાઈઝ થાય છે.

બેક પેઈનથી આરામ

જો તમને બેક પેઈનની સમસ્યાથી પરેશાન હોવ, તો તમારે મસ્ટર્ડ ઑઈલમાં કપૂર મિક્સ કરીને તેનાથી કમર પર મસાજ કરી શકો છે. આમ કરવાથી કમરના દર્દમાં છૂટકારો મળી શકે છે.

સ્કિન માટે

સ્કિન સાથે સંકળાયેલી સમસ્યા દૂર કરવા માટે તમે મસ્ટર્ડ ઑઈલમાં થોડો કપૂરનો પાવડર મિક્સ કરીને તેનાથી બૉડી મસાજ કરી શકો છો. જે દાદર અને ખરજવાની સમસ્યા દૂર કરે છે.

ગ્લોઈંગ સ્કિન માટે ચહેરા પર આ રીતે લગાવો વિટામિન-E કેપ્સુલ, કાચની જેમ ચમકવા લાગશે ચહેરો