અનેક વખત ચહેરા પર રહેલા પોર્સની સાઈઝ વધી જાય છે. જેના કારણે ચહેરો ભદ્દો લાગે છે. એવામાં રાતે સૂતી સમયે ચહેરા પર ગુલાબ જળ અને વિટામિન-ઈ કેપ્સુલને ચહેરા પર લગાવવાથી પોર્સ ટાઈટ થઈ શકે છે.
રાતે ગુલાબ જળ અને વિટામિન E કેપ્સુલની મદદથી સવારે સ્કિન રિફ્રેશિંગ રહે છે. આ બન્ને વસ્તુને મિક્સ કરીને તેનો ઉપયોગ ટોનર તરીકે પણ કરી શકાય છે.
વધારે પડતી ઓઈલી સ્કિન માટે વિટામિન Eની કેપ્સુલ ફાયદેમંદ નીવડે છે. જે સ્કિનમાં ઓઈલના પ્રોડક્શનને ઓછું કરવામાં મદદ કરે છે, જેનાથી સવારે ચહેરા પરથી ચિકાશ દૂર થાય છે.
વિટામિન E કેપ્શુલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ મળી આવે છે. જો તમારા ચહેરા પર ખીલ હોય, તો તમારે તેનો ઉપયોદ કરવો જોઈએ. આ તેલ બેક્ટેરિયા પેદા થવાથી અટકાવે છે, જેનાથી ખીલ નથી થતા.
ચહેરા પર વિટામિન-E કેપ્સુલનો ઉપયોગ ડાયરેક્ટ ના કરવો જોઈએ। હંમેશા આ તેલને ડાયલ્યૂટ કરો, જેનાથી ત્વચાને ફાયદો મળી શકે છે.