બ્લડ સર્કુલેશનમાં યોગ્ય બનાવવા માટે નસોની મહત્વની ભૂમિકા હોય છે. ચલો જાણીએ નસોને મજબૂત બનાવવા કંઈ કસરતો કરવી જોઈએ?
ચલો ફિટનેસ ટ્રેનર ડો. કવિતા નાલવા પાસેથી જાણીએ કે નસોને મજબૂત બનાવવા રોજિંદા જીવનમાં કંઈ કસરતોને સામેલ કરવી જોઈએ.
શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિતપણે કસરત કરવી આવશ્યક છે. કસરત કરવાથી બ્લડ સર્કુલેશનન યોગ્ય રીતે થાય છે.
દરરોજ એરોબિક કસરત કરવાથી નસોનો દુખાવો ઓછો થાય છે. તેની સાથે સાથે સ્નાયુંઓ પણ મજબૂત બને છે.
નસોને મજબૂત બનાવવા તથા નસોનો દુખાવો ઓછો કરવા સાઈડ લેગ રેઝ કસરત ફાયદારુપ છે. તે બ્લડ સર્કુલેશનનની ગુણવત્તા સુધરે છે.
કાફ સ્ટ્રેચિંગ કસરત કરવાથી નસોમાં જમા થયેલું લોહી રીલિઝ થઈ જાય છે. તેની સાથે ફૂલાએલી નસોમાં પણ રાહત મળે છે.
આ કસરત નસોમાં તાકાત ભરી દે છે. નસોમાં લોહી જમા થવાથી દૂખાવો તથા થાકનો અનુભવ થતો હોય છે.સીટીંગ હેમસ્ટ્રીંગ સ્ટ્રેચ કરવાથી તેમાં રાહત મળે છે.
આ બધી જ કસરત કર્યા બાદ પણ દિવસ દરમિયાન તમારે શરીરને એકટીવ રાખવું જરુરી છે. જે બ્લડ સર્કુલેશનનને યોગ્ય બનાવવા માટે મદદ કરે છે.