આ ત્રણ કસરત કરવાથી ઓછી થાય છે શરીરની ચરબી


By Hariom Sharma29, Nov 2023 06:50 PMgujaratijagran.com

વજન

આજના સમયમા વધતા વજનની સમસ્યાથી અનેક લોકો હેરાન છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લોકો અલગ અલગ ઉપાયો અમલમા મૂકતા હોય છે.

જિમ

વધતા વજનને નિયંત્રણમા રાખવા લોકો જિમની મદદ લેતા હોય છે. જો કે આજકાલની ભાગદોડ ભરેલા જીવનમા લોકો પાસે સમય ન હોવાની ફરિયાદ પણ રહે છે.

કરો આ કસરત

વધતા વજનને નિયંત્રણમા રાખવા માટે તમે ઘરે જ અમુક કસરત કરી શકો છો અને શરીરની ચરબી ઓછી કરી શકો છો. આ કસરત કરવાથી તમે વજન વધવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

દોરડા કૂદો

દોરડા કૂદવાથી વજન ઓછુ કરવામા મદદ મળે છે. રોજ ઓછામા ઓછા 150 વખત દોરડા કૂદો. તેનાથી શરીર સ્વસ્થ રહે અને વજન પણ ઓછુ થાય છે.

You may also like

1 અઠવાડિયામાં પેટની ચરબી કેવી રીતે ઘટાડવી? ચાલો જાણીએ

આ પાંચ વાતોનુ રાખો ધ્યાન, દરેક ઉંમરે રહેશો સ્વસ્થ

સ્કોટ્સ કરો

સ્કોટ્સ કરવાથી શરીરના સ્નાયુઓ મજબૂત બને છે અને કમરની ચરબી ઓછી થાય છે. તેનાથી શરીર સ્વસ્થ રહેવાની સાથે પીઠનો દુખાવામા પણ રાહત આપે છે.

સ્પોટીંગ જૈક

આ કસરતમા એક જ જગ્યા પર ઉભુ રહીને કૂદવાનુ હોય છે, તેનાથી વજન ઓછુ કરવામા મદદ મળે છે. આ કસરત કરતા સમયે ગરદન અને શરીરને એકદમ સીધુ રાખો.

હાથોને ખોલો

હાથોને કોણી માથી વાળીને હવામા રાખો અને પછી કૂદવાનુ શરુ કરો. રોજ આ કસરત 10 મિનિટ કરવાથી શરીરની ચરબી ઝડપથી ઓછી થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

એક અઠવાડિયામા ઓછી થશે ચહેરાની કરચલીઓ, રોજ પીવો આ જ્યૂસ