એક અઠવાડિયામા ઓછી થશે ચહેરાની કરચલીઓ, રોજ પીવો આ જ્યૂસ


By Hariom Sharma29, Nov 2023 06:20 PMgujaratijagran.com

ચહેરાની કરચલીઓ

ખરાબ જીવનશૈલી અને વધતા પ્રદૂષણના કારણે ચામડી સંબધિત સમસ્યાઓ વધી રહી છે. એવામા શરીરની સાથે ચામડીને સ્વસ્થ રાખવા માટે તમે બિટ અને આંબળાનો જ્યૂસ પી શકો છો.

જ્યૂસ બનાવવાની સામગ્રી

બિટ અને આંબળાનો જ્યૂસ બનાવવા માટે તમે એક બિટ અને એક આબળા, 3 ચમચા ચીયાના બીજ, એક ગ્લાસ પાણી અને એક મુઠ્ઠી ધનિયા લો.

જ્યૂસ બનાવવાની પ્રક્રિયા

સૌથી પહેલા બિટ અને એક આબળા, ચીયાના બીજ તથા ધનિયાને કાપી લો. ત્યારબાદ તેને મિક્સરમા નાખીને જ્યૂસ બનાવી લો, પછી તેમા પાણી ઉમેરો.

કરચલીઓ દૂર કરે

બિટ અને આંબળાનો જ્યૂસ ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. તેમા રહેલા એંટી ઓક્સિડેંટ ચહેરા પરની કરચલીઓને દૂર કરવામા મદદ કરે છે.

You may also like

ચહેરા પરથી કરચલીઓ કેવી રીતે દૂર કરવી, આવો જાણીએ

મુલતાની માટીમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, ખીલ થશે દૂર

ચહેરાની ચામડીને ચમકાવે

બિટ અને આંબળાનો જ્યૂસ પીવાથી શરીર માથી ઝેરીલા પદાર્થો બહાર નીકળી જાય છે અને લોંહી પણ શુધ્ધ બને છે. તેનાથી ચહેરાની ચામડી પર ચમક આવે છે.

હાઈપરટેન્શન ઓછુ કરે

બિટ અને આંબળાના જ્યૂસમા વિટામિન સીની માત્રા વધુ હોય છે, જે શરીરની સ્વસ્થ રાખવામા મદદ કરે છે. આ ઉપરાંત તેનુ નિયમિત સેવન કરવાથી હાઈપરટેન્શન ઓછુ થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા રોજ એક મુઠ્ઠી પીસ્તા ખાવાથી થશે અનેક ફાયદા