ઠંડીમા રોજ એક મુઠ્ઠી પીસ્તા ખાવાથી થશે અનેક ફાયદા


By Hariom Sharma29, Nov 2023 05:32 PMgujaratijagran.com

પીસ્તા

ઠંડીમા પીસ્તા ખાવાથી માત્ર શરીર જ ગરમ રહેતુ નથી પણ શરીરને સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે. ચલો તેના ફાયદા વિશે જાણીએ.

એક્સપર્ટની સલાહ

એક્સપર્ટ શીલા સાહરાવતના કહ્યા પ્રમાણે પીસ્તા ગરમ ખોરાક છે. તેને રોજ ખાવાથી દિમાગ તેજ બને છે. પીસ્તા ડાયાબિટીસની સમસ્યા ધરાવતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

મગજ તેજ બનાવે

બાળકોને રોજ પીસ્તા ખવડાવવાથી તેમનુ દિમાગ તેજ બને છે અને તેનુ સેવન કરવાથી બ્લડ સર્કુલેશનમા પણ સુધારો થાય છે. જેથી મગજ પણ તેજ બને છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

ડાયાબિટીસના દર્દીઓને રોજ એક મુઠ્ઠી પીસ્તા ખાવાથી શરીરમાથી ગ્લાઈસેમીકની માત્રા ઓછી થાય છે. આ ઉપરાંત બ્લડ સર્કુલેશનનો ફ્લો પણ સુધરે છે.

You may also like

ખાલી પેટ પલાળેલા ચણા ખાવાથી થશે ચમત્કારિક ફાયદા

સંતરાની છાલ ન ફેંકો, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

હીમોગ્લોબીન વધારે

શરીરમા હીમોગ્લોબીનની માત્રા વધારવા માટે પીસ્તાનુ સેવન કરવુ જોઈએ. પીસ્તામા આયરન અને મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે જે હીમોગ્લોબીનની માત્રા વધારે છે.

વજન ઓછુ કરે

જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો તમે રોજ એક મુઠ્ઠી પીસ્તાનુ સેવન કરવાનુ ચાલુ કરો. પીસ્તામા ફાઈબરની માત્રા વધુ હોવાથી વજન ઓછુ કરવામા મદદ મળે છે.

હાર્ટ માટે ફાયદાકારક

રોજ એક મુઠ્ઠી પીસ્તા ખાવાથી શરીરમા કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે, જેનાથી હાર્ટ અટૈકનુ જોખમ પણ ઓછુ થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સાંધાના દુખાવાને ઓછો કરશે આ પાંચ તેલ