જીમના ખર્ચા છોડો, સવારના પહોરમાં આ એક્સરસાઈઝ કરવાથી ઝડપથી ઘટશે વજન


By Sanket M Parekh09, Aug 2023 04:33 PMgujaratijagran.com

એરોબિક એક્સરસાઈઝ

એરોબિક્સ, બ્રિસ્ક, વૉક, સાઈકલિંગ, સ્વિમિંગ જેવી એક્સરસાઈઝ જે તમે ઘરે જ સરળતાથી ટ્રાય કરી શકો છો.

પાવર જેક

પાવર જેક એક્સરસાઈઝથી કેલેરી બર્ન થાય છે. દરરોજ આ એક્સરસાઈઝ કરવાથી તમારો કાર્ડિયો અલગ લેવલ પર જ પહોંચી જશે.

ડ્રૉપ સ્ક્વેટ

ડ્રૉપ સ્ક્વેટ બૉડીવેટની સૌથી સરળ એક્સરસાઈઝ પૈકીની એક છે. કેલરી બર્ન કરવા માટે આ એક્સરસાઈઝ જરૂર ટ્રાય કરો.

બાઈસિકલ ક્રન્ચ

બેલી ફેટ ઘટાડવા માટે બાઈસિકલ ક્રન્ચને સૌથી વધુ અસરકારક એક્સરસાઈઝ માનવામાં આવે છે. આ એક્સરસાઈઝ રવાથી તમને વેટ લૉસમાં મદદ મળી શકે છે.

માઉન્ટેન ક્લાઈમ્બર

આ એક્સરસાઈઝ આખી બૉડીને ટાર્ગેટ કરે છે અને તેનાથી વેટ લૉસ બૂસ્ટ થાય છે. જે તમારી બેલી ફેટને બર્ન કરવામાં પણ મદદ કરે છે.

સાઈકલિંગ

ઓછામાં ઓછું 30 મિનિટ માટે દરરોજ સાઈકલ ચલાવવી જોઈએ. જેનાથી કેલરી બર્ન થવા સાથે તમારા મસલ્સને ટોનમાં પણ સુધારો જોવા મળશે.

સ્ટ્રેન્થ ટ્રેનિંગ

વેટ લૉસ માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ શરીરના બેસલ મેટાબૉલિજ્મ રેટને વધારે છે, જે તમને વેટ લૉસ કરવામાં મદદ કરે છે.

ચણાના લોટના પુડલા ખાવાના ફાયદા