ઘઉંના ઉત્પાદનનો અંદાજ વધીને 1,127.4 લાખ ટન પહોંચી


By Nileshkumar Zinzuwadiya2023-05-25, 23:21 ISTgujaratijagran.com

ત્રીજો અગ્રિમ અદાજ

સરકારે ત્રીજા અગ્રિમ અદાજમાં કહ્યું કે રવી સિઝનમાં ઘઉંનું ઉત્પાદન વધી શકે છે.

ઘઉં ઉત્પાદન

વાવેતર હેઠળનો વિસ્તાર અને ઉત્પાદકતામાં વધારો થવાને લીધે ઘઉં ઉત્પાદન 1,127.4 લાખ ટન રહેવાનો અંદાજ છે.

બીજા અગ્રિમ અંદાજ

ફેબ્રુઆરી મહિનામાં બીજા અગ્રિમ અંદાજમાં કેન્દ્રએ ઘઉં ઉત્પાદન 1,121.8 લાખ ટન રહેવાનો અંદાજ હતો.

ચણાનું ઉત્પાદન

ચણાનું ઉત્પાદન 135.4 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષની નજીક છે.

સરસવનું ઉત્પાદન

જ્યારે સરસવના ઉત્પાદન 124.9 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષની તુલનામાં 4.43 ટકા વધારે છે.

વર્ષ 2030 સુધી 65 ટકા વીજળી પુનઃપ્રાપ્ય એનર્જીનું યોગદાન હશે