વીજળી અને અક્ષય ઉર્જા મંત્રીના મતે આ દાયકાના અંત ભાગ સુધીમાં ભારતની કુલ ઉર્જા ક્ષમતામાં 65 ટકા પુનઃપ્રાપ્ય ઉર્જાનો હિસ્સો હશે.
પુનઃપ્રાપ્ય ઉર્જાની ક્ષમતામાં વધારો કરવો તે એક મોટો પડકાર છે, પણ તે એક સારી તક પણ છે. ભારતમાં ઝડપભેર રિન્યુએબલ ઉર્જા વધી રહી છે
અલબત ભારત વર્ષ 2022 સુધી અક્ષય ઉર્જા ક્ષમતા વધી 175 ગીગાવોટનો લક્ષ્યાંક હાંસલ કરી શકાતો નથી. આ લક્ષ્યાંક વર્ષ 2015માં નક્કી કરાયો હતો
100 ગીગાવૉટ સૌરઊર્જા, 60 ગીગાવૉટ પવન ઉર્જા, 10 ગીગાવૉટ બાયો ઉર્જા અને 5 ગીગાવૉટ જળ વીજળીની ક્ષમતા તૈયાર કરવાનો લક્ષ્ય હતો.