હોર્મોન્સનું અસંતુલન તમારા એકંદર સ્વાસ્થ્ય પર ઘણી અસર કરી શકે છે. યોગ અને પ્રાણાયામની કેટલીક આસનો દ્વારા તમે હોર્મોનલ સંતુલન જાળવી શકો છો અને અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચી શકો છો. આવો જાણીએ વધુમાં
કોર્ટિસોલ હોર્મોનને સંતુલિત કરવા માટે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો, જે તણાવ દૂર કરવામાં મદદરૂપ છે.
એસ્ટ્રોજન હોર્મોનને સંતુલિત કરવા માટે માલાસન કરો, જેનાથી મૂડ સ્વિંગની જેવી સમસ્યા દૂર કરી શકાય છે.
ઇન્સ્યુલિન હોર્મોનનું સંતુલન જાળવવા માટે માંડુક આસન કરો, જેનાથી પાચન અને આરોગ્યમાં સુધારો થાય છે.
થાઇરોઇડ હોર્મોનને નિયંત્રિત કરવા માટે બ્રહ્મરી આસન કરો, જે થાઇરોઇડ સંબંધિત તકલીફો દૂર કરે છે.
મેલાટોનિન હોર્મોનને સંતુલિત કરવા માટે યોગ નિદ્રા કરો, જે સારી ઊંઘની લાવવામાં મદદ કરે છે.