કેટલાક લોકો માટે વજન વધારવુ પડકાર હોય છે તો કેટલાક માટે વજનને ઘટાડવુ અઘળુ હોય છે. વજનને ઘટાડવા માટે કેટલાક બદલાવ કરવા જરુરી હોય છે.
તમે એ વાતતો સાંભળી હશે કે ઠંડીમા વજન વધારવુ સરળ હોય છે. હવે સવાલ એ થાય છેકે જે લોકોને વજન ઘટાડવુ છે તે લોકએ ક્યા ક્યા બદલાવ કરવા જોઈએ.
સામાન્ય રીતે લોકો ઠંડીમા બહાર જઈને કસરત કરવાનુ પસંદ કરતા હોય છે. તમે ઘરે રઈને પણ કસરત તથા વ્યાયમ કરીને શરીરનુ વજન ઘટાડી શકો છો.
કેટલાક લોકો એવુ માનતા હોય છે કે વજન ઘટાડવા માટે ઓછુ ખાવુ પડે છે પણ ડાયટના દિવસો મા પણ બેલેન્સ ડાયટનુ સેવન કરવુ જોઈએ.
ઠંડીના દિવસોમા લોકો ઓછુ પાણી પીતા હોય છે પરંતુ વજન ઓછુ કરવા માટે તમારે ઠંડીમા પૂરતા પ્રમાણમા પાણી પીવુ જોઈએ. હેલ્થી નાસ્તો કરો
હેલ્ધી નાસ્તો કરવો પણ ખૂબ જ જરુરી હોય છે. જો તમે નાસ્તો નથી કરતા તો આખો દિવલ કંઈને કંઈ ખાતા રહેશો જે વજન વધારે છે.
શરીરને આરામ આપવા માટે ઓછામા ઓછા 8 થી 9 ક્લાકની ઊંઘ લો. કસરત કર્યો પછી આરામ કરવો ખૂબ જ જરુરી છે.
માઈંડફુલ ઈંટીગ એટલે જમવાનુ એ રીતે જમવુ જોઈએ જેથી તેને પચવામા સરળતા રહે. જેમકે એક કોળિયાને 32 વાર ચાવો. આમ કરવાથી શરીરમા ફેટ જમા થતુ નથી.