જાણો શરીરની ગરમી ઘટાડવા ઘરગથ્થુ ઉપાય


By Bhavesh Chaudhary11, Sep 2024 05:38 PMgujaratijagran.com

ખાવાની ખરાબ આદતોના કારણે શરીરમાં ગરમીની સમસ્યા શરૂ થઈ જાય છે. જેથી શરીરની ગરમીને નિયંત્રિત કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરી શકો છો.

નિષ્ણાંતનો અભિપ્રાય

શરીરની ગરમીને કારણે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેથી તેને ગરમીને નિયંત્રિત કરવા માટે સેલરીના પાન અને નારિયેળ પાણી પી શકો છો.

સેલેરી પાન

સેલરીના પાંદડામાં મેગ્નેશિયમ અને આયર્ન જેવા પોષકતત્વો મળી આવે છે, જે શરીરને ઠંડુ રાખે છે.

પાણી

શરીરની ગરમીને નિયંત્રિત કરવા માટે દરરોજ 8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.  

નાળિયેર પાણી

નારિયેળ પાણી શરીરની ગરમીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નારિયેળ પાણીને મિનરલ્સ અને વિટામિન્સની સારો સ્ત્રોત માનવામાં આવે છે.

છાશ

છાશ પીવાથી શરીરમાંથી ગરમી દૂર થાય છે. જે શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખે છે.

ફળો ખાઓ

તરબૂચ જેવા ફળ ખાવાથી શરીરની ગરમી દૂર થાય છે. આથી આવા પાણી વાળા ખાવા જરૂરી છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સવારે જલ્દી ઉઠવાનો યોગ્ય સમય અને તેનાથી થતા ફાયદા