જો તમારા વાળ શુષ્ક, અને વધુ પડતા ખરી રહ્યા હોય તો તમે આ ત્રણ ઘરેલુ ઉપચાર અપનાવી શકો છો. આ તમારી વાળની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે
વાળ સ્ટાઇલ ટૂલ્સ અને ઘણા કેમીકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાને કારણે બગડે છે. આમાં વાળ પણ તૂટવા અને ખરવા લાગે છે. આવામાં તમે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવી શકો છો જે તમને અસરકારક નિવડે છે
અળસીનું જેલ વાળ માટે કુદરતી કન્ડિશનર તરીકે કામ કરે છે. તેનાથી વાળ નરમ અને ચમકદાર બને છે. આ ઉપરાંત વાળ પણ મજબૂત બને છે.
ડુંગળી પણ વાળના સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. ડુંગળીમાંથી બનેલું તેલ વાળ ખરતા અટકાવે છે અને તેને મજબૂત બનાવે છે.
મેેથીના દાણાને આખી રાત પાણીમાં પળાલી રાખી તે પાણીથી વાળને સવારમાં ધોવો, આનાથી વાળ નરમ અને મજબૂત બને છે
મેેથીના દાણાને આખી રાત પાણીમાં પળાલી રાખી તે પાણીથી વાળને સવારમાં ધોવો, આનાથી વાળ નરમ અને મજબૂત બને છે