શરીરને માટે વરદાન છે અખરોટ અને કિશમિશનું એક સાથે સેવન, તેને ખાવાની રીત જાણો


By Nileshkumar Zinzuwadiya03, Nov 2024 04:06 PMgujaratijagran.com

પોષક તત્વો

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન અને અન્ય પોષક તત્વો હોય છે.

એન્ટીઓક્સિડેન્ટ

જ્યારે કિશમિશમાં એન્ટીઓક્સિડેન્ટ અને નેચરલ સુગર જોવા મળે છે. તે શરીરને ચુસ્ત દુરસ્ત બને છે.

એનર્જી આપે છે

કિશમિસમાં જોવા મળતા ફાયબર અને અખરોટ વિટામીન શરીરને દરેક પ્રકારે એનર્જી આપે છે.

પાણીમાં પલાડીને રાખો

રાત્રીના સમયે ઉંઘતા પહેલા ડ્રાઈફ્રૂટ્સને પાણીમાં પલાડીને રાખો. ત્યારબાદ સવારે ખાલી પેટ સેવન કરો.

Weak Immune System: ઈમ્યુનિટીને નબળી પાડે છે આ આદતો, શરીર બની જાય છે બીમારીઓનું ઘર