By Hariom Sharma2023-05-07, 16:28 ISTgujaratijagran.com
પેટ માટે નુકસાનકારક
તીખું અને ગળ્યું એક સાથે ખાવાથી પેટને નુકસાન પહોંચી શકે છે. આનાથી પાચન ક્ષમતા પર તેની અસર થઇ શકે છે, જેનાથી પાચનની ગતિ ધીમી પડી શકે છે અને ગસે, અપચા જેવી સમસ્યા થઇ શકે છે.
પોષકતત્ત્વોનું અવશોષણ
તીખું અને ગળ્યું એક સાથે ખાવાથી ખોરકા રહેલા પોષકતત્ત્વો શરીરમાં સારી રીતે અવશોષણ થતાં નથી. આ આદત લાંબા સમય સુધી રહે છે તો શરીરમાં પોષકતત્ત્વોની ઉણપ થઇ શકે છે.
વધી શકે છે તાપમાન
તીખું ખાધા પછી માથા પર પરસેવો થવા લાગે છે આમા શરીરનું તાપમાન વધવા લાગે છે, જે શરીર માટે નુકસાનકારક બની શકે છે.
આળસ
તીખું અને ગળ્યું એક સાથે ખાવાથી તમારા પાચનતંત્ર પર અસર થઇ શકે છે. આમા પાચનતંત્ર ધીમી ગતિથી કામ કરે છે, જેનાથી ખોરાક પચવામાં સમય લાગે છે અને શરીરમાં આળસ આવવા લાગે છે.
તીખું ખાધા પછી પાણી ન પીવો
તીખું ખાધા પછી વધુ પાણી પીવું શરીરને નુકસાન પહોંચી શકે છે. આનાથી પાચનતંત્ર પ્રભાવિત થઇ શકે છે. તીખું અને ગળ્યું એક સાથે ખાવાના બદલે તમારે પહેલા તીખું અને પછી ગળ્યુ ખાવું જોઇએ.
નથી છૂટી રહી દારૂની લત, તો એક વખત આ ઉપાય અજમાવી જુઓ કમાલ