ખાલી પેટ 2 લંવિગ ચાવવાથી મળે છે આ ફાયદા


By Hariom Sharma01, Dec 2023 07:15 PMgujaratijagran.com

લંવિગ

લંવિગમા ઔષધિય ગુણો ભરપૂર હોય છે. તેના સેવનથી શરીરને અનેક સ્વાસ્થ્ય સંબઘિત ફાયદા મળે છે. ચલો જાણીએ ખાલી પેટ 2 લંવિગ ચાવવાથી શરીરને ક્યા ફાયદા મળે છે.

લંવિગમા રહેલા ગુણ

લંવિગમા આયરન, ફાઈબર, એંટી વાયરલ, એંટી બેક્ટેરીયલ તથા એંટી ઈફ્લેમેટરી ગુણો રહેલા હોય છે.

માથાના દુખાવામા રાહત

ખાલી પેટ 2 લંવિગ ખાવાથી માથાના દુખાવામા રાહત મળે છે. તેમા એનાલ્જેસિક અને એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે. તેના તેલથી મસાજ પણ કરી શકાય છે.

સોજો દૂર કરે

લંવિગનુ સેવન કરવાથી તમે શરીરમા સોજાની સમસ્યામા રાહત મેળવી શકો છો. લંવિગમા રહેલા એંટી ઈફ્લેમેટરી ગુણ સોજામા રાહત આપવામા મદદ કરે છે.

પેટ માટે

લંવિગમા રહેલા એંટીમાઈક્રોબિયલ તથા એંટીફંગલ ગુણ પેટ સંબધિત સમસ્યાઓમા રાહત આપે છે.

દાંતનો દુખાવો દૂર કરે

ખાલી પેટ 2 લંવિગ ચાવવાથી દાંતનો દુખાવો દૂર થાય છે. લંવિગમા રહેલા એંટી બેક્ટેરીયલ ગુણ દાંતનો દુખાવો દૂર કરવામા મદદ કરે છે.

ગળા માટે ફાયદાકારક

લંવિગનુ સેવન કરવાથી ગળાના લાગતા ચેપથી બચી શકાય છે. તેમા એંટીફંગલ અને એંટી બેક્ટેરીયલ ગુણ હોય છે. જેથી રોજ ખાલી પેટ 2 લંવિગનુ સેવન કરવુ જોઈએ.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

રાતે સૂતા પહેલા લગાવો આ તેલ, દૂર થશે અનેક સમસ્યાઓ