સવારે 2 ઈલાયચી ખાવાથી ગેસ, એસિડીટી અને પેટ સંબંધિત સમસ્યા દૂર થાય છે
કબજિયાતના દર્દી 7 દિવસ સુધી ઈલાયચી ખાવાથી પેટ સાફ થઈ જશે
મહિલાઓને લ્યુકોરિયાની સમસ્યામાં દરરોજ ઈલાયચી ખાવાથી આરામ મળે છે
રાત્રે ઉંઘતા પહેલા ઈલાયચી ખાવાથી સારી ઉંઘ આવે છે અને ઈમ્યુનિટી વધે છે