ભારતમાં મોટાભાગના લોકો પોતાની ડેલી લાઇફમાં ઘઉંના લોટની રોટલી ખાય છે.
જો તમે કાળા ચણાના લોટની રોટલી ખાસો તો સ્વાસ્થ્યમાં ખૂબ જ ફાયદો થઈ શકે છે.
બેસનમાં ઘણાં પ્રકારના તત્ત્વ હોય છે. જેમાં પ્રોટીન, ફાયબર, કાર્બ્સ, કેલ્શિયમ અને પોટેશિયમ સામેલ છે.
બેસમાં પ્રોટીન અને ફાયબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આ સાથે જ તેમાં કેલેરી હોતી નથી.
તેને લીધે લોહીમાં બેડ કોલેસ્ટ્રોલ હોતું નથી. જેને લીધે તમે ઘણી બીમારીથી બચી શકતાં નથી.
બેસનમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે હાઇ બ્લડ પ્રેશરથી બચાવે છે.
તેનાથી હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝનો રિસ્ક ખૂબ જ હદ સુધી ઘટી જાય છે.
ડાયાબિટીઝના દર્દી માટે બેસનની રોટલીનું સેવન કરી શકે છે. જેમાં ગ્લાઇસેમિક ખૂબ જ ઓછું હોય છે. જેને લીધે ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
જેમાં પ્રોટીન અને ડાઇટરી ફાઇબરની મદદથી બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરવામાં સરળ હોય છે.