પીઠના પાછળના ભાગમાં અચાનક ખૂબ જ દર્દ થવો, હાડકાં અને સાંધામાં દુખાવો એ હાડકાં નબળાં પડવાના લક્ષણો હોઇ શકે છે. આ ફૂડની મદદથી શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરી શકાય છે.
આ પોટેશિયમનો સારો સ્ત્રો છે, જે શરીરમાં એસિડને બેલેન્સ કરવામાં મદદ કરે છે. સાથે જ કેલ્શિયમની ઉણપને રોકી શકાય છે.
નટ્સ પોષકતત્ત્વોનો ભંડાર છે. આમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ અને મેગ્નેશિયમ જેવા ઘણાં પ્રકારના પોષકતત્ત્વ રહેલા છે.
લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જે શરીરમાં કેલ્શિયમ અને આયર્નની ઉણપ પૂરી પાડે છે.
કેળા મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. હાડકાંના નિર્માણ માટે વિટામિન ખૂબ જ મહત્ત્વના હોય છે.
શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે તમે દૂધ અથવા તો દૂધથી બનેલી વસ્તુઓનું સેવન કરવું જોઇએ. આમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં રહેલું હોય છે.
નારંગીનો જ્યૂસ પણ હાંડકા મજબૂત કરવામાં મદદ કરે છે, કારણ કે વિટામિન સી અને કેલ્શિયમ પર્યાપ્ત માત્રામાં રહેલું છે.
આમાં કેલ્શિયમ અને આયર્ન બંને ગુણ રહેલા છે. તમે શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે ગોળનું સેવન કરવું જોઇએ.