કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે ખાવામાં લો આ 6 વસ્તુઓ


By 23, Feb 2023 07:00 AMgujaratijagran.com

કેલ્શ્યિમની ઉણપ

શરીરમાં કેલ્શિયમની ઉણપથી હાડકાં કમજોર થવા લાગે છે, આ માટે રોજ ડાયેટમાં કેલ્શિયમ અને વિટામિન-ડીથી ભરપૂર ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવો.

દૂધ

જો તમે કેલ્શિયમની ઉણપ દૂર કરવા માગો છો તો, અને જો તમને દૂધ પસંદ નથી તો આ વસ્તુઓનું સેવન કરો.

ચિયા સિડ્સ

ચિયા સિડ્સમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં રહેલું હોય છે, આના સેવનથી કેલ્શિયમની ઉણપ પૂરી કરી શકાય છે.

સૂરજમુખીના બીજ

સૂરજમુખીના બીજમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, આ સિવાય મેગ્નેશિયમ, વિટામિન ડી અને કોપર પણ રહેલું છે. આ કારણથી સૂરજમુખીના બીજનું સેવન કરવું જોઇએ.

નારંગી

કેલ્શિયમની ઉપણ દૂર કરવા માટે તમે નારંગી પણ લઇ શકો છો. એક નારંગીમાં 75 મિલીગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે.

ગોળ

ગોળને સુપર ફૂડ કહેવામાં આવે છે, આમાં કેલ્શિયમ ભરપૂર રહેલું હોય છે. આ કારણથી તમે ગોળનું પણ સેવન કરી શકો છો.

ફણગાવેલા મગ

ફણગાવેલા મગનું સેવન પણ કરી શકો છો, આમાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે.

લીલાં પાંદળાવાળા શાકભાજી

લીલાં પાંદળાવાળા શાકભાજીથી શરીરને પૂરતાં પ્રમાણમાં કેલ્શિયમ મળે છે, આ કારણથી ડાયેટમાં પાલક, મેથીનું શાક પણ લઇ શકો છો.

ડાર્ક સર્કલ્સથી મેળવો છૂટકારો